Description
Fresh pigeon pea, also known as green toor or fresh toor dana, is a seasonal legume harvested before it dries. The pods are green and contain soft, tender seeds that are sweet and flavorful. It is commonly used in Indian cuisine to prepare sabzis, curries, and rice dishes. Rich in protein, fiber, and essential nutrients, fresh pigeon pea is a nutritious addition to winter diets. It is especially popular in Gujarat and Maharashtra during the harvesting season.
તાજી તુવેર (લીલી તુવેર) એ એક ઋતુપ્રમાણે મળતું શાક છે જે પાક પછી પોડમાંથી કાઢી લેવામાં આવે છે. તેમાં નરમ અને મીઠાશભર્યા દાણા હોય છે, જેનો ઉપયોગ શાક, ઉસળ, અને પુલાવ જેવી વાનગીઓમાં થાય છે. તેમાં પ્રોટીન અને ફાઈબરની વધુ માત્રા હોય છે, અને તે સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં શિયાળાના ઋતુ દરમિયાન તેનો ખૂબ ઉપયોગ થાય છે.
Reviews
There are no reviews yet.