Description
Coriander leaves, also known as cilantro, are aromatic green herbs widely used for garnishing and flavoring dishes. They have a fresh, citrusy flavor and are rich in vitamin C, vitamin K, antioxidants, and dietary fiber. Coriander is an essential ingredient in Indian cuisine, commonly added to curries, chutneys, salads, and soups. It supports digestion, reduces inflammation, and adds a refreshing taste to food.
લીલાધાણા એટલે તાજા અને સુગંધિત શાકભાજી જે વિવિધ વાનગીઓની શોભા વધારવા માટે વપરાય છે. તેનો સ્વાદ થોડો તીખો અને લીંબૂ જેવી તાજગી આપે છે. તેમાં વિટામિન C, K, ફાઈબર અને એન્ટીઓકિસિડન્ટ્સ ભરપૂર હોય છે. લીલાધાણા સામાન્ય રીતે શાક, ચટણી, સલાડ અને સૂપમાં વપરાય છે. તે પાચન શક્તિ વધારવા, દાહ ઘટાડવા અને ભોજનમાં તાજગી ઉમેરવા માટે જાણીતું છે.
Reviews
There are no reviews yet.