Description
Ginger is a versatile and aromatic root used widely in Indian cooking and traditional medicine. It adds a spicy flavor to dishes like curries, tea, and chutneys. Known for its many health benefits, ginger helps in digestion, reduces inflammation, and provides relief from colds and coughs. It contains gingerol, a powerful compound with antioxidant and antibacterial properties. Fresh ginger is firm with a strong, pleasant aroma. Grown across India, including Gujarat, it is a must-have in every kitchen.
આદુ એ એક સુગંધિત અને ઉપયોગી મૂળ છે જે ભારતીય રસોઈ અને આયુર્વેદમાં ખૂબ ઉપયોગ થાય છે. તે શાક, ચા અને ચટણીઓમાં તીખો અને ખાસ સ્વાદ આપે છે. આદુ પાચન સુધારવા, સોજો ઘટાડવા અને શરદી-ખાંસીથી રાહત માટે જાણીતું છે. તેમાં gingerol હોય છે, જે એક શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ અને બેક્ટેરિયા વિરોધી તત્વ છે. તાજું આદુ મજબૂત અને સુગંધ ભરેલું હોય છે. ગુજરાત સહિત આખા ભારતમાં આદુની ખેતી થાય છે અને તે દરેક રસોડાની આવશ્યક વસ્તુ છે.
Reviews
There are no reviews yet.